ખેડા જિલ્લામાં ચાલી રહેલી કામગીરીને લઈ નડિયાદ ખાતે રાજ્યકક્ષાના મંત્રી સંજયસિંહ મહિડાએ સમગ્ર માહિતી આપી હતી.