Surprise Me!

ભવનાથ તળેટી ધીમે ધીમે થઈ રહી છે ખાલી, ભાવિકોએ કહ્યું, 'મંજુરી આપો તો કાદવ-કિચડમાં પણ પરિક્રમા કરી લઈશું'

2025-11-04 4 Dailymotion

તંત્રની છેલ્લી આશાએ ભવનાથ તળેટીમાં બેઠા શ્રદ્ધાળુઓ આખરે નિરાશ થઈને પોતાના વતન તરફ પ્રયાણ કરી રહ્યાં છે, જોકે, કેટલાંક લોકોને હજી પણ મંજુરીની આશા છે.

Buy Now on CodeCanyon