નર્મદા જિલ્લાના 562 ગામોમાં સર્વેની કામગીરી શરૂ, સાંસદ વસાવાએ કહ્યું, જલ્દી સહાય મળે તેવી અધિકારીઓને સુચના
2025-11-04 1 Dailymotion
નર્મદા જિલ્લામાં કમોસમી વરસાદથી 70 ટકા જમીનમાં ખેતીના પાકને નુકસાનની ભિતિ સેવાઈ રહી છે. સરકારી ટીમ તરફથી સર્વેની કામગીરી શરુ કરવામાં આવી