Surprise Me!

વલસાડ જિલ્લામાં 51,230 હેક્ટરમાં ડાંગરના પાકને નુકસાન, કુલ 469 ગામોમાં નુકસાનની ફરિયાદો નોંધાઈ

2025-11-04 2 Dailymotion

વલસાડ જિલ્લા ખેતીવાડી વિભાગના પ્રાથમિક અંદાજ મુજબ જિલ્લામાં કુલ 73,7666 હેકટર વિસ્તારમાં ડાંગરનું વાવેતર થયું હતું, જેમાંથી 51,230 હેકટર વિસ્તારના પાકને નુકસાન થયું છે.

Buy Now on CodeCanyon