Surprise Me!

શિયાળાનો પ્રારંભ થતા ભાવનગરમાં પેઈન્ટેડ સ્ટોર્કનું આગમન, આટલા મહિના માટે બને છે મહેમાન

2025-11-04 25 Dailymotion

ભાવનગર શહેરમાં ગંગાજળિયા તળાવ વિસ્તારની આસપાસ આકાશમાં ઉડતા પક્ષીઓ અને વૃક્ષ પર સફેદ, કેસરીને કાળા કલરના મિક્સ પક્ષીઓ એટલે પેઈન્ટેડ સ્ટોર્ક જોવા મળે છે.

Buy Now on CodeCanyon