Surprise Me!

માર્કેટયાર્ડમાં મગફળી વેચવા ખેડૂતોનો ભારે ધસારો, હિંમતનગર APMC બહાર 1 કિમી લાંબી લાઈન લાગી, ખેડૂતોને શું ભાવ મળ્યા?

2025-11-04 5 Dailymotion

હિંમતનગર APMC માર્કેટયાર્ડના બન્ને સેડ વાહનોથી છલકાઈ ગયા છે. ટ્રેક્ટર, ટેમ્પો અને ટ્રકની લાંબી કતારો લાગી ગઈ છે.

Buy Now on CodeCanyon