ઈચ્છાપોર ગ્રામ પંચાયત કૌભાંડ: ૨૦૧૪ના ₹૨૮.૮૫ લાખના આર્થિક ગબનમાં માજી સરપંચ-ઉપસરપંચની ધરપકડ
2025-11-04 0 Dailymotion
પંચાયતના તત્કાલીન માજી સરપંચ, ઉપ સરપંચ અને મહિલા તલાટી કમ મંત્રીએ મળીને કુલ રૂ. 28.84 લાખથી વધુની સરકારી રકમની ઉચાપત કરી હોવાનું સામે આવ્યું હતું.