જુનાગઢ જિલ્લામાં આજથી SIR પ્રક્રિયા શરૂ: મતદાર યાદીમાં સુધારા માટે એક મહિનાનું અભિયાન
2025-11-04 2 Dailymotion
4 નવેમ્બરથી લઈને 4 ડિસેમ્બર સુધી ચાલનારી આ પ્રક્રિયા દરમિયાન મતદાર યાદીમાં નામ ધરાવતા મતદારો અને નવા ઉમેરાવા માંગતા મતદારોની વિગતો ઉમેરવામાં આવશે.