VNSGU સ્પોર્ટ્સ કેમ્પસમાં યુવતી સિનિયર કોચના માર્ગદર્શન હેઠળ જુનિયર કોચ અમિત જગદંબા શર્મા (રહે. પાંડેસરા) પાસેથી રનિંગની તાલીમ લઈ રહી હતી.