મગફળી, સોયાબીન બાદ હવે ટામેટાનો પાક નિષ્ફળ, સાબરકાંઠા જિલ્લાના ખેડૂતોને પડ્યા પર પાટું
2025-11-04 250 Dailymotion
કમોસમી વરસાદ બાદ મગફળી, સોયાબીન, અડદ સહિતના પાકોમાં ભારે નુકસાન સર્જાયું છે. ત્યારે ટામેટાના પાકને પણ વ્યાપક નુકસાન થયું છે. સાંભળો ખેડૂતોની આપવીતી...