'સરકાર સર્વે કરાવીને માત્ર સમય બરબાદ કરે છે', CMની જુનાગઢ મુલાકાત પર પાલ આંબલિયાનો ટોણો
2025-11-04 13 Dailymotion
રવિવારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ જુનાગઢ અને ગીરસોમનાથ જિલ્લાના માવઠા અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે હતા, તેમની આ મુલાકાત પર કોંગ્રેસ નેતા પાલ આંબલિયાએ સવાલ ઉઠાવ્યા છે.