Surprise Me!

સુરેન્દ્રનગરની મુલાકાતે જગદીશ વિશ્વકર્મા, ભાજપ પ્રદેશ અધ્યક્ષનો અભિવાદન સમારંભ યોજાયો

2025-11-05 4 Dailymotion

સુરેન્દ્રનગર જિલ્લા ભાજપના અલગ અલગ સંગઠનો અને સંસ્થાઓ દ્વારા 51,000 નોટબુક પ્રદેશ અધ્યક્ષને આપવામાં આવી.

Buy Now on CodeCanyon