સુરતના કોસંબામાં એક ટ્રોલી બેગમાંથી પરિણીતાનો હત્યા કરાયેલી હાલતમા મૃતદેહ મળી આવ્યો હતો, પોલીસે આ હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે.