Surprise Me!

સુરત ટ્રોલીબેગ મર્ડરનો ભેદ ઉકેલાયો, લિવ-ઇનમાં રહેતા પ્રેમીએ લગ્નના દબાણથી યુવતીની ગળું દબાવી હત્યા કરી, દિલ્હીથી ઝડપાયો

2025-11-05 2 Dailymotion

આરોપીનું નામ રવિ શર્મા છે, જે મૂળ બિહારનો રહેવાસી છે. તેની ધરપકડ દિલ્હી નજીક ફિરોઝાબાદથી કરવામાં આવી છે.

Buy Now on CodeCanyon