ખેડા જિલ્લાના નડિયાદ શહેરમાં આવેલા સુપ્રસિદ્ધ શ્રી સંતરામ મંદિર ખાતે દેવ દિવાળીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.