Surprise Me!

ઉકાઈ ડેમ છલોછલ: જીવાદોરી સમાન ડેમની સપાટી 345 ફૂટ પર, 25 વર્ષમાં નવેમ્બરમાં ચોથી વખત આટલી ઊંચી સપાટી નોંધાઈ

2025-11-05 0 Dailymotion

કોઝવે સતત ચાર મહિનાથી બંધ: 22,000 ક્યુસેક પાણીની આવક જારી, જેટલું પાણી આવે છે તેટલું તાપી નદીમાં છોડાઈ રહ્યું છે.

Buy Now on CodeCanyon