Surprise Me!

ધરપકડથી બચવા ખુંખાર આરોપીએ PI પર કર્યો ચપ્પુથી હુમલો, સામે પોલીસે કર્યુ ફાયરિંગ, સર્જાયા ફિલ્મી દ્રશ્યો

2025-11-06 5 Dailymotion

હત્યા સહિત ૧૫ ગુનાનો આરોપી સલમાન લસ્સીએ ધરપકડથી બચવા તેણે PI પર ચપ્પુથી હુમલો કરતાં પોલીસે સામે ફાયરિંગ કર્યું, જેમાં તેના પગમાં ગોળી વાગી હતી.

Buy Now on CodeCanyon