ભાવનગર શહેરમાં વરસાદના પગલે અનેક રસ્તાઓ તૂટી ગયા છે. ખાડાઓ પડવાને કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.