સોમનાથ મંદિરમાં કાર્તિકી પૂર્ણિમાની મધ્ય રાત્રિએ રચાયો અમૃત વર્ષા યોગ, એક લાઈનમાં ચંદ્ર, ધ્વજ અને જ્યોતિર્લિંગ દેખાયા
2025-11-06 21 Dailymotion
કાર્તિકી પૂર્ણિમા, જેને ત્રિપુરારી પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે, આ દિવસે ભગવાન શિવએ ત્રિપુરાસુર નામના અસુરનો સંહાર કરીને ત્રિલોકનું કલ્યાણ કર્યું હતું.