મોંઘા પાર્ટી પ્લોટ કરતા લોકો વળી રહ્યા છે કોર્પોરેશનના કોમ્યુનિટી હોલ અને પાર્ટી પ્લોટ તરફ, જાણો કેમ ?
2025-11-07 23 Dailymotion
અમદાવાદમાં કોર્પોરેશન દ્વારા બનાવાયેલા કોમ્યુનિટી હોલ અને પાર્ટી પ્લોટ ગરીબ અને મધ્યમવર્ગીય પરિવાર માટે મોટી રાહત સમાન બન્યાં છે. જાણો વિસ્તારથી...