ઘઉંની વહેલી વાવણીનો સમયગાળો થયો પૂર્ણ, સમયસર અને પાછતરી વાવણી કરતા ખેડૂતો માટે મહત્વની સૂચના
2025-11-07 3 Dailymotion
સંશોધન કેન્દ્રના વૈજ્ઞાનિકોએ ઘઉંના બિયારણ પસંદ કરવાની સાથે ખાતર અને ચોક્કસ સમયગાળામાં પાકતી ઘઉંની જાતોનું વાવેતર કરવાની ભલામણ કરી છે.