કમોસમી ભારે વરસાદને કારણે ગુજરાતમાં સૌથી વધુ ભાવ આપનારી ગણદેવી સુગર ફેક્ટરીમાં પિલાણ શરૂ થવાની તારીખ અનિશ્ચિત બની ગઈ છે.