ભારતીય સેનામાં સિગ્નલ કંપનીમાં પાછલા 23 વર્ષથી સૈનિક તરીકે સેવા આપતા અમિત ધોળકિયા બીમારી બાદ શહીદ થયા.