ગુજરાતમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતો પાયમાલ થયા છે, ત્યારે તાપી જિલ્લામાં ખેતીવાડી વિભાગ દ્વારા સર્વેની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે.