Surprise Me!

અમદાવાદમાં યોજાઈ નેશનલ બ્લાઇન્ડ ચેસ ચેમ્પિયનશિપ, 15 રાજ્યોના ખેલાડીઓમાંથી ગુજરાતે બાજી મારી

2025-11-07 8 Dailymotion

કોન્કર્ડ બાયોટેક દ્વારા પ્રાયોજિત આ પ્રતિષ્ઠિત ત્રણ દિવસીય ઇવેન્ટમાં 15 રાજ્યોના 150 ખેલાડીઓએ ભાગ લીધો હતો.

Buy Now on CodeCanyon