લકઝરી બસ આગળ જતી એક આઈસર ગાડી સાથે અથડાઈ જતા અકસ્માતની ઘટના બની હતી. જેમા બસમાં બેઠેલા મુસાફરોને નાની મોટી ઈજા પહોચી હતી.