Surprise Me!

ગુજરાત સરકારનું ૧૦,૦૦૦ કરોડનું માવઠા રાહત પેકેજ: કોંગ્રેસે ‘ખેડૂતોની મજાક’ ગણાવ્યું

2025-11-07 4 Dailymotion

રાષ્ટ્રીય સેવાદળના પ્રમુખ લાલજી દેસાઈ અને કિસાન કોંગ્રેસના અધ્યક્ષ પાલ આંબલીયાએ સરકારે જાહેર કરેલા રાહત પેકેજને ખેડૂતોની મજાક સમાન ગણાવ્યું છે.

Buy Now on CodeCanyon