વિસનગર તાલુકાના બોકરવાડા ગામમાં પંડિત દીનદયાળ આવાસ યોજનામાં એક લાખ રૂપિયાની ખોટી રીતે સહાય મેળવનારા એક લાભાર્થી સામે કેસ નોંધાયો છે.