છોટાઉદેપુરના રાઠ પ્રદેશના આદિવાસી સમુદાયની અનોખી દેવ દિવાળી, આ રીતે કરે છે પાંરપરીક ઉજવણી
2025-11-08 7 Dailymotion
છોટાઉદેપુર જિલ્લામાં વસતા આદિવાસી સમુદાઈના દરેક તહેવાર ઋતુચક્ર સાથે જોડાયેલા છે, ગામની અનુકૂળતા મુજબ જુદા જુદા ગામમાં જુદા જુદા દિવસે આદિવાસીઓ તહેવારો ઉજવે છે.