સરકારે વળતર તો જાહેર કર્યું પણ ખેડૂત સુધી પહોંચશે કે કેમ? વલસાડના ખેડૂતો રાહત પેકેજ અંગે જુઓ શું બોલ્યા
2025-11-08 68 Dailymotion
ETV Bharat દ્વારા વલસાડ જિલ્લાના પારડી તાલુકા તેમજ કપરાડા તાલુકા વિસ્તારના કેટલાક ક્ષેત્રમાં ખેડૂતો સાથે ખેતર સુધી પહોંચીને સીધી વાતચીત કરી હતી.