રાજ્ય સરકાર દ્વારા શુક્રવારે સાંજે ખેડૂતોને વરસાદથી થયેલા નુકસાની સામે 10,000 કરોડના સહાય પેકેજની જાહેરાત કરવામાં આવી છે.