કોંગ્રેસની 'કિસાન આક્રોશ યાત્રા' અમરેલીમાં પહોંચતા સરકાર પર પ્રહારો, સરકાર સહાયના નામે નાટક કરે છે: પ્રતાપ દુધાત
2025-11-08 5 Dailymotion
રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ, પાલ આંબલિયા સહિતના નેતાઓ ટ્રેક્ટર મારફતે અમરેલીના આંગણે રાજકમલ ચોકમાં ખેતી બચાવો સત્યાગ્રહ ધરણા પ્રદર્શનમાં પહોંચ્યા.