રાજ્ય સરકારે ગઈકાલે 10 હજાર કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું છે, પરંતુ ખેડૂતોમાં આ પેકેજને લઈને નારાજગી વધી રહી છે.