જુનાગઢની મુક્તિ માટે આરઝી હકૂમતની સ્થાપના કરવામાં આવી હતી, ત્યારથી 86 દિવસની ચળવળ બાદ અંતે 9મી નવેમ્બર 1947ના દિવસે જુનાગઢ મુક્ત થયું.