Surprise Me!

'આઝાદી કે તે પહેલાંના અખબારોનું રાષ્ટ્રીય મ્યુઝિયમ બને' ? ઈતિહાસકાર હરીશ દેસાઈની માંગ

2025-11-09 11 Dailymotion

ભારતની આઝાદીનો ઇતિહાસ અને ભારત આઝાદ થયું તે પૂર્વે આઝાદીની ચળવળને ઉજાગર કરતા અખબારોનું મ્યુઝિયમ બનાવવા માટે ઇતિહાસકાર હરીશભાઈ દેસાઈએ ઈચ્છા વ્યક્ત કરી છે.

Buy Now on CodeCanyon