માંડવી વિધાનસભાના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી કુંવરજી હળપતિના નામનો દુરુપયોગ કરીને કીમ ચારરસ્તા GIDCના ઉદ્યોગકારોને નિશાન બનાવવામાં આવ્યા હતા.