Surprise Me!

અમરેલીમાં 5 કેન્દ્રો પર ટેકાના ભાવે મગફળીની ખરીદી, ખેડૂતોએ પહેલા જ દિવસે કેમ હોબાળો કર્યો?

2025-11-09 1 Dailymotion

પ્રથમ સાવરકુંડલા ખાતે ટેકાના ભાવની મગફળી કેન્દ્ર પર ધારાસભ્ય મહેશ કસવાળાની ઉપસ્થિતિ વચ્ચે દીપ પ્રગટ્ય કરીને નાળિયેર વધેરીને ટેકાના ભાવનું શુભ મુહર્ત કરવામાં આવ્યું હતું.

Buy Now on CodeCanyon