સિંહ અને સિંહણ વચ્ચે લડાઈનો એક અદભૂત વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયો સાસણગીર જંગલનો હોવાનો મનાઈ રહ્યું છે.