લોન લેવા માટે મિત્રએ મિત્ર પાસે માંગી બેન્ક એકાઉન્ટ ડિટેઈલ, અને સામે આવ્યું પોણા બે કરોડનું કૌભાંડ
2025-11-10 7 Dailymotion
બેંક એકાઉન્ટનો દૂરઉપયોગ કરી એક દિવસમાં રૂ.1.71 કરોડના ટ્રાન્જેક્શન કર્યા હોવાનું સામે આવ્યું છે. સાયબર પોલીસે અમરેલી અને જુનાગઢ જીલ્લાના પાંચ આરોપીઓની અટકાયત કરી છે.