Surprise Me!

ખેડૂતના એક ખિસ્સામાંથી કાઢીને બિજા ખિસ્સામાં રાહત સહાયના નામે સસ્તી પ્રસિદ્ધિ અને વાહવાહી કરે છે ગુજરાતની સરકાર: ખેડૂત આગેવાન રતનસિંહ

2025-11-10 17 Dailymotion

સરકારે પ્રતિ બે હેકટરની મહત્તમ મર્યાદામાં 44000 ખેડૂતોને સહાય આપવાનું નક્કી કર્યું છે. જેને ખેડૂતો એકદમ મજાક અને લોલીપોપ સાથે સરખાવી રહ્યા છે.

Buy Now on CodeCanyon