Surprise Me!

સુરતમાં 'ડિલિવરી બોય' જ બન્યા ચોર! એમેઝોન પાર્સલમાંથી રુ.2.32 લાખના મોબાઇલ-ટેબ્લેટ ચોરતા 4 આરોપી ઝડપાયા

2025-11-10 0 Dailymotion

પોલીસે આ ગુનામાં સંડોવાયેલા 4 આરોપીઓની ધરપકડ કરીને કુલ રુ.2,92,000નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

Buy Now on CodeCanyon