Surprise Me!

પાલનપુર જિલ્લા પંચાયત કચેરીનો સ્લેબ ધડાકાભેર તુટ્યો, 40 વર્ષ જૂનુ બિલ્ડીંગ જર્જરીત હાલતમાં

2025-11-11 8 Dailymotion

છેલ્લા ઘણા વર્ષોથી જિલ્લા પંચાયત કચેરી જર્જરીત અવસ્થામાં છે. કચેરીમાં આવેલી તમામ ઓફિસોને અન્ય જગ્યાએ ખસેડવાની હિલચાલ ચાલી રહી છે.

Buy Now on CodeCanyon