Surprise Me!

ટેકાના ભાવે મગફળી વેચવા 50માંથી 10 જેટલા ખેડૂતો આવી રહ્યા છે, મગફળીનું નુકસાન પણ જણાવે છે ખેડૂતો

2025-11-11 0 Dailymotion

ત્રીજા દિવસે ખેડૂતોની સંખ્યા મગફળી લઈને આવવામાં ઓછી જોવા મળી રહી છે. ઇટીવી ભારતે તમામ મુદ્દા પર માહિતી મેળવી હતી.

Buy Now on CodeCanyon