Surprise Me!

શાળા કક્ષાએથી ખેલાડીઓની પસંદગી થાય તે માટે, ખેલ મહાકુંભ અંતર્ગત જુનાગઢમાં એથ્લેટિક્સ રમતનું આયોજન

2025-11-12 8 Dailymotion

એક અઠવાડિયા સુધી ચાલનારી આ રમતગમતની વિવિધ સ્પર્ધામાં 18 વર્ષ કે તેથી નાના બાળકો જિલ્લા સ્તરે પસંદગી પામવા માટેના પ્રયાસો કરી રહ્યા છે.

Buy Now on CodeCanyon