અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોન્ટ્રાક્ટર સાથેના વિવાદમાં કોઈ પણ પ્રકારની કાયદાકીય જોગવાઈ ન હોવા છતાં આર્બીટ્રેશનની નિમણૂક કરવામાં આવી હતી.