ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં બે મહિનામાં શરદી ઉધરસના કેસ ઘટયા, ત્રણ વર્ષની સરખામણીએ તાવના ત્રણ ગણા કેસ વધ્યા
2025-11-12 1 Dailymotion
ભાવનગર શહેરમાં છેલ્લા બે ત્રણ દિવસથી ઠંડીમાં વધારો થયો છે. ઠંડી વધવાની સાથે વાયરલ ઊંચકાતો હોય છે. આ સ્થિતિમાં સાવચેતી જરૂર બની જાય છે.