વડોદરા : વર્લ્ડ કપ ચેમ્પિયન રાધા યાદવની વડોદરાના મહાનગરપાલિકા કમિશનર સાથે મુલાકાત — શહેર માટે ગર્વનો ક્ષણ
2025-11-13 1 Dailymotion
આ મુલાકાત માત્ર સૌજન્ય ન હતી, પરંતુ શહેર અને રાજ્યમાં મહિલા ખેલાડીઓની પ્રગતિ, સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ અને રમતગમતના ભવિષ્યને ધ્યાનમાં રાખીને જોવામાં આવી રહી છે.