કલેક્ટરે અંબાજી માર્બલને મળેલ GI ટેગથી શ્રધ્ધાની સાથે કુદરતી સંપત્તિ અને ઔદ્યોગિક ગૌરવનું પ્રતીક બન્યુ હોવાનુ કહ્યું છે.