Surprise Me!

સુરતની સુરભી ડેરીમાંથી 955 કિલો નકલી પનીર ઝડપાયું, છેક ત્રીજા દિવસે આઉટલેટ કરાયું સીલ

2025-11-14 1 Dailymotion

સુરતની સુરભી ડેરીમાંથી 955 કિલો નકલી પનીર ઝડપાયું છે, આ ડેરીમાંથી લેવામાં આવેલા સેમ્પલ ફેઈલ થયાના ત્રીજા દિવસે આઉટલેટ સીલ કરાયું છે.

Buy Now on CodeCanyon