Surprise Me!

હિમાચલ પ્રદેશથી શરૂ થયેલી મેડીટેશન અવરનેસ યાત્રા નવસારી પહોંચી

2025-11-14 7 Dailymotion

મેડિટેશન દ્વારા આત્મજાગૃતિ લાવવાના ઉદ્દેશ્યથી રામ નામના વ્યક્તિએ શરૂ કરેલી યાત્રા નવસારી આવી પહોંચી હતી. જે આજે આખા ભારતમાં “મેડિટેશન અવરનેશ”નો સંદેશ ફેલાવી રહી છે.

Buy Now on CodeCanyon